તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • વર્લ્ડ હાર્ટ ડેની જનજાગૃતિ રેલીમાં અનેક સંસ્થા જોડાશે

વર્લ્ડ હાર્ટ ડેની જનજાગૃતિ રેલીમાં અનેક સંસ્થા જોડાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે આગામી તા.29ને ગુરૂવારના રોજ HCG હોસ્પિટલ અને િદવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા આયોજિત જનજાગૃતિ રેલીમાં નંદકુઁંવરબા મહિલા કોલેજ, ભાવનગર િજલ્લા ભારત સ્કાઉટ ગાઇડ, હોમિયોપેથીક ડોકટર એસો., આયુર્વેિદક ડોકટર્સ એસો. ભાવવંદના ચેરીટેબલ ટ્રસ્ટ, ગ્રીન સિટી, જાગૃતિ એજ્યુકેશન ચેરી. ટ્રસ્ટ, આયુર્વેિદક કોલેજ, હોમિયોપેથક કોલેજ, મેડિકલ કોલેજ, લાયન્સ કલબ-વેસ્ટ અને ઇન્ડિયન મેડિકલ એસો. જોડાશે.

અન્ય સમાચારો પણ છે...