તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |શિશુવિહાર સંસ્થા દ્વારા પ્રારંભાયેલી આંગણવાડી�ઓના બાળકોને પોષક આહારના વિતરણની

ભાવનગર |શિશુવિહાર સંસ્થા દ્વારા પ્રારંભાયેલી આંગણવાડી�ઓના બાળકોને પોષક આહારના વિતરણની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |શિશુવિહાર સંસ્થા દ્વારા પ્રારંભાયેલી આંગણવાડી�ઓના બાળકોને પોષક આહારના વિતરણની પ્રવૃતિ થકી વર્ષ 2016-17 માં શેકેલી ચણાદાળ, શિંગ, સોયાબીન, ઘંઉ, ગોળ તથા શિંગતેલમાંથી તૈયાર કરાયેલી 50 ગ્રામ વજનની સુખડીના 37056 પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.ભાવનગરની સેવાભાવી સંસ્થા શિશુવિહાર દ્વારા મંગળવારે અતિકુપોષિત 579 બાળકો માટે અઠવાડીયે આપવામાં આવતા 2316 પોષક આહાર પૈકી 56 મંગળવારે 56 આંગણવાડીઓના બાળકોને એકસાથે ચાર પેકેટ આપવામાં આવશે.

આંગણવાડીઓના બાળકોને પોષક આહારનું કરાશે વિતરણ

અન્ય સમાચારો પણ છે...