તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |રાજશકિત ઝાલા રાણા પરિવાર દ્વારા તા. 1 10 થી તા. 11 10

ભાવનગર |રાજશકિત ઝાલા/રાણા પરિવાર દ્વારા તા. 1-10 થી તા. 11-10

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |રાજશકિત ઝાલા/રાણા પરિવાર દ્વારા તા. 1-10 થી તા. 11-10 સુધી કાળીયાબીડમાં નંદનવન ખાતે આદ્યશકિતધામ માતાજીના મંદિરે નવરાત્રી મહોત્સવ ઉજવાશે. તા. 1 ના સવારે 8-30 કલાકે ઘટ સ્થાપન કરાશે. દરરોજ સવારે 7 થી 8-30 દૂૃગાહવન,તા.11મીએ સવારે 7 કલાકે નવચંડી હોમાત્મક યજ્ઞ યોજાશે.સાંજે 5 કલાકે શ્રીફળ હોમાશે. સવાર સાંજ ભાગવતાચાર્ય શાસ્ત્રી ભાલચન્દ્રભાઇ ચંડીપાઠનું વાંચન કરશે.

શ્રધ્ધા | રાજશકિત ઝાલા/રાણા પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવ

અન્ય સમાચારો પણ છે...