બોરતળાવના રસ્તે રામસેતુ જેવો કુદરતી પુલ

બોરતળાવના રસ્તે સરદાર પટેલ સ્કૂલ અને ઈસ્કોન કલબ વચ્ચે ભાવનગર-સિદસર વચ્ચેનો રામસેતુ જેવો કુદરતી પુલ હોવાનું...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:42 AM
Bhavnagar - બોરતળાવના રસ્તે રામસેતુ જેવો કુદરતી પુલ
બોરતળાવના રસ્તે સરદાર પટેલ સ્કૂલ અને ઈસ્કોન કલબ વચ્ચે ભાવનગર-સિદસર વચ્ચેનો રામસેતુ જેવો કુદરતી પુલ હોવાનું દ્રશ્ય જોવા મળે છે. જ્યારે ખૂબ વરસાદ પડે અને બોરતળાવ છલોછલ હોય ત્યારે પુલ પાણીમાં અદ્રશ્ય થઈ જાય છે. પરંતુ પાણી ઓછું હોય ત્યારે લોકો તેના ઉપરથી અવરજવર કરી શકે છે. અત્યારે ચોમાસામાં રસ્તાનું દ્રશ્ય સુંદર લાગે છે. તસવીર - અજય એન. જોષી

X
Bhavnagar - બોરતળાવના રસ્તે રામસેતુ જેવો કુદરતી પુલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App