તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar વિનામૂલ્યે હિમોગ્લોબીન ટેસ્ટ તેમજ સારવાર અને દવા અપાશે

વિનામૂલ્યે હિમોગ્લોબીન ટેસ્ટ તેમજ સારવાર અને દવા અપાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ તા.7-10-18ને રવિવારના રોજ શ્રધ્ધા આયુ કેર એન્ડ પંચકર્મ સેન્ટર ત્રિમૂર્તિ સોસાયટી ટોપ 3 સિનેમા સામેખાતે ફ્રી હિમોગ્લોબીન ટેસ્ટ તેમજ સારવાર આપવામાં આવશે. જેમા 10 દિવસની દવા બધા લોકોને તદ્દન વિનામૂલ્યે આપવામાં આવશે.જેનો જાહેબ જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...