તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં 38.2 િડગ્રીએ દાહક ગરમી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ ભાવનગર શહેરમાં ભાદરવાના અંતિમ તબક્કામાં આજે સતત બીજા દિવસે 38.2 ડિગ્રી સેન્ટીગ્રેડ ચૈત્ર માસના મધ્ય જેવી દાહક ગરમી વરસી હતી. ભાવનગરમાં મહત્તમ તાપમાનમાં દિન પ્રતિદિન વધારે થતો જાય છે આથી ચોમાસા બાદ તરત જ ઉનાળો અાવી ગયો હોય તેવી ગરમી વરસી રહી છે.

અન્ય સમાચારો પણ છે...