તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થેલેસેમિયા ટેસ્ટીંગ માટે 1 લાખનું દાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ થેલેસેમિયા મેજરના દર્દી�ઓને નિયમિતપણે સમયાંતરે બ્લડ ટ્રાન્સફયુઝન કરવુ પડતુ હોય છે. આવા થેલેસેમીયાના ટેસ્ટીંગ માટે એફ.પી. તંબોલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાવનગર બ્લડ બેન્કને રૂા એક લાખની સહાય મળેલ છે. થેલેસેમીયાના બાળકોના જન્મનું પ્રમાણ અટકાવવા માટે વિદ્યાર્થી�ઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાવવા માટે ખુબ જ અનીવાર્ય હોય અને આ ટેસ્ટથી બંને માયનોર પાત્રો લગ્ન ન કરે તેવા ઉમદા હેતુથી ભાવનગર બ્લડ બેન્ક દ્વારા શાળા કોલેજોના વિદ્યાર્થી�ઓના થેલેસેમીયા ટેસ્ટની ઝૂંબેશમાં શહેરના એફ.પી. તંબોલી ચેરીટેબલ ટ્રસ્ટના ચેતનભાઇ તંબોલી તરફથી સહાય અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...