• Home
  • Saurashtra
  • Latest News
  • Bhavnagar City
  • Bhavnagar - ગારિયાધારના શિવેન્દ્રનગર ગામે પીએચસી સેન્ટરનું કરાયું લોકાર્પણ

ગારિયાધારના શિવેન્દ્રનગર ગામે પીએચસી સેન્ટરનું કરાયું લોકાર્પણ

ગારિયાધાર તાલુકાના શિવેન્દ્રનગર ગામે પીએચસીના સબસેન્ટરનુ લોકાર્પણ કરતા જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન કપિલભાઇ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:41 AM
Bhavnagar - ગારિયાધારના શિવેન્દ્રનગર ગામે પીએચસી સેન્ટરનું કરાયું લોકાર્પણ
ગારિયાધાર તાલુકાના શિવેન્દ્રનગર ગામે પીએચસીના સબસેન્ટરનુ લોકાર્પણ કરતા જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન કપિલભાઇ લાઠીયા તથા અમરેલી જિલ્લાના સંસદ સભ્ય નારણભાઇ કાછડિયા તથા ગારિયાધાર તાલુકાના ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી તથા મોહનલાલ ભંડેરીના હસ્તે કરાયુ હતુ. આ સુવિધાથી દર્દીઓના પરિવારજનોને નજીકમાં જ આરોગ્યની સુવિધા પ્રાપ્ત થઇ છે. જેથી રાહતની લાગણી જન્મી છે.

X
Bhavnagar - ગારિયાધારના શિવેન્દ્રનગર ગામે પીએચસી સેન્ટરનું કરાયું લોકાર્પણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App