પુષ્ટિ ભકિત મંડળના સભ્યોના તેજસ્વી સંતાનોનું કરાશે સન્માન

ભાવનગરઃ શહેરના પુષ્ટિ ભકિત મંડળ દ્વારા આગામી તા.23-9-18 ને રવિવારે ઇનામ વિતરણ તથા છાક મનોરથ યોજાશે. જેના ફોર્મ તથા પાસ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:41 AM
Bhavnagar - પુષ્ટિ ભકિત મંડળના સભ્યોના તેજસ્વી સંતાનોનું કરાશે સન્માન
ભાવનગરઃ શહેરના પુષ્ટિ ભકિત મંડળ દ્વારા આગામી તા.23-9-18 ને રવિવારે ઇનામ વિતરણ તથા છાક મનોરથ યોજાશે. જેના ફોર્મ તથા પાસ ગોર્વધનનાથજીની હવેલી (પરિમલ)માં મંગળાના સમયે સવારે 8.15 થી 9 દરમિયાન સભ્યોએ મેળવી લેવા જણાવાયુ છે.

X
Bhavnagar - પુષ્ટિ ભકિત મંડળના સભ્યોના તેજસ્વી સંતાનોનું કરાશે સન્માન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App