ઘોઘા તાલુકા ગ્રામ કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ

ભાવનગર | ઘોઘા તાલુકા ગ્રામ કક્ષાનો સપ્ટેમ્બર 2018નો ગ્રામ તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.26-9-18ના સવારના 11 કલાકે...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:41 AM
Bhavnagar - ઘોઘા તાલુકા ગ્રામ કક્ષાનો 
 ફરીયાદ નિવારણ કાર્યક્રમ
ભાવનગર | ઘોઘા તાલુકા ગ્રામ કક્ષાનો સપ્ટેમ્બર 2018નો ગ્રામ તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.26-9-18ના સવારના 11 કલાકે મામલતદાર કચેરી ઘોઘા ખાતે જિ.ગ્રા. વિ. એજન્સી, ભાવનગરના અધ્યક્ષ પદે યોજાનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ તા.20-9-18 સુધી ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો સંબંધીત તલાટી મંત્રી તથા તાલુકા કક્ષાના પ્રશ્નો મામલતદાર કચેરી ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે.

X
Bhavnagar - ઘોઘા તાલુકા ગ્રામ કક્ષાનો 
 ફરીયાદ નિવારણ કાર્યક્રમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App