• Home
  • Saurashtra
  • Latest News
  • Bhavnagar City
  • Bhavnagar - શ્રીમાળી સોની ભડીયાદ્રા પરિવાર દ્વારા હવનનું કરાયેલું આયોજન

શ્રીમાળી સોની ભડીયાદ્રા પરિવાર દ્વારા હવનનું કરાયેલું આયોજન

ભાવનગર ઃ શ્રીમાળી સોની ભડીયાદ્રા પરિવાર કારોબારી કમિટિ દ્વારા રાધાષ્ટમીના પર્વે તા. 16-9 ને સોમવારે કુળદેવી અંબાજી...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:41 AM
Bhavnagar - શ્રીમાળી સોની ભડીયાદ્રા પરિવાર દ્વારા હવનનું કરાયેલું આયોજન
ભાવનગર ઃ શ્રીમાળી સોની ભડીયાદ્રા પરિવાર કારોબારી કમિટિ દ્વારા રાધાષ્ટમીના પર્વે તા. 16-9 ને સોમવારે કુળદેવી અંબાજી માતાજીનો હવનનો સવારે 8.30 કલાકે શહેરના મેઘાણી સર્કલ નજીક આવેલી સોની જ્ઞાતિની હવેલી-મંદિરમાં પ્રારંભ થશે. આ પ્રસંગે સવારે 10.30 કલાકે રાજભોગ, સાંજે 4.30 કલાકે શ્રીફળ હોમાશે.તેમજ સાંજે 7.30 કલાકે શિવશકિત હોલમાં સમુહ પ્રસાદનો કાર્યક્રમ રાખેલ છે.

X
Bhavnagar - શ્રીમાળી સોની ભડીયાદ્રા પરિવાર દ્વારા હવનનું કરાયેલું આયોજન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App