તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RSSના પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવેકોનું પથ સંચલન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવેકોનું પથ સંચલન (રૂટ માર્ચ) રવિવારે સાંજે ક્રેસન્ટ, ધનેશ મહેતા સ્કુલથી શરૂ થયું હતુ અને સંઘના નવા ગણવેશધારી સ્વયંસેવકો હાથમાં લાઠી લઇને શિસ્તબદ્ધ રીતે સરદારસ્મૃતિ, માણેકવાડી ચોક, શિશુવિહાર સર્કલ, બોરડીગેટ,ગીતાચોક, જૈનદેરાસર, મહિલાકોલેજ સર્કલ, યશવંતરાય નાટ્યગૃહ, આંબાવાડી, મેઘાણીસર્કલ, રામદાસઆશ્રમ, ગાંધીસ્મૃતિ થઇ ધનેશ મહેતા સ્કુલ ખાતે પરત ફર્યા હતા. તસવીર - અજય ઠક્કર

અન્ય સમાચારો પણ છે...