રસાલા વાલ્મિકીવાસમાં બાબા રામદેવપીરનો ઉત્સવ ઉજવાશે

ભાવનગર ઃ શહેરના રસાલા વાલ્મિકીવાસ-1માં બાબા રામદેવપીરના મંદિરમાં તા.18 થી 20 ઉત્સવ ઉજવાશે. તા.18મીએ સવારે 9.30 કલાકે ભકત...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:41 AM
Bhavnagar - રસાલા વાલ્મિકીવાસમાં બાબા રામદેવપીરનો ઉત્સવ ઉજવાશે
ભાવનગર ઃ શહેરના રસાલા વાલ્મિકીવાસ-1માં બાબા રામદેવપીરના મંદિરમાં તા.18 થી 20 ઉત્સવ ઉજવાશે. તા.18મીએ સવારે 9.30 કલાકે ભકત શંકરભાઇ ગોહેલના હસ્તે નેજાનું સ્થાપન,આરતી, સવારે 10 કલાકે નાગજીભગત દ્વારા જયોત પ્રાગટયવિધિ થશે. રાત્રે 8.30 કલાકે હરિપ્રસાદ, રાત્રે 10.30 કલાકે કલાકારો દ્વારા સંતવાણી, તા. 19મીએ સવારે 8.30 કલાકે રામધૂન યોજાશે.

X
Bhavnagar - રસાલા વાલ્મિકીવાસમાં બાબા રામદેવપીરનો ઉત્સવ ઉજવાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App