પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાશે

Bhavnagar - પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાશે

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:41 AM IST
લોકવિજ્ઞાન કેન્દ્ર ભાવનગર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે આગામી રવિવારના રોજ ત્રણ વિભાગમાં ચિત્ર સ્પર્ધા યોજાશે. જેમાં ભાગ લેવા માટે તા.15 સુધીમાં નોંધણી પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર (પ્લોટ નં.2206/4-એ, સંસ્કાર મંડળ, પીએનબીની ગલી, હિલડ્રાઇવ)નો સંપર્ક કરવો.

X
Bhavnagar - પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી