લાઇફ સ્ટાઇલ મેનેજમેન્ટ વિષે નેશનલ કોન્ફરન્સ યોજાશે

ભાવનગર ઃ નિસર્ગોપચાર યોગ માનવ ઉત્થાન ચેરી. ટ્રસ્ટ દ્વારા ભાવ. યુનિ.ના ટેકનીકલ કોલોબ્રેશનથી અને માઇક્રોસાઇન તથા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:41 AM
Bhavnagar - લાઇફ સ્ટાઇલ મેનેજમેન્ટ વિષે નેશનલ કોન્ફરન્સ યોજાશે
ભાવનગર ઃ નિસર્ગોપચાર યોગ માનવ ઉત્થાન ચેરી. ટ્રસ્ટ દ્વારા ભાવ. યુનિ.ના ટેકનીકલ કોલોબ્રેશનથી અને માઇક્રોસાઇન તથા કાયમચુર્ણ (શેઠ બ્રધર્સ)ના સહયોગથી તા. 7-10 ના ઇસ્કોન કલબમાં લાઇફ સ્ટાઇલ મેનેજમેન્ટ થ્રુ નેચરોપથી અંગે નેશનલ કોન્ફરન્સ યોજાશે.રજીસ્ટ્રેશન માટે તા. 25-9 પહેલા મો. 7984337648 અથવા 9377365118 પર સંપર્ક કરવો.

X
Bhavnagar - લાઇફ સ્ટાઇલ મેનેજમેન્ટ વિષે નેશનલ કોન્ફરન્સ યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App