તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ગણેશગઢ પ્રાથમિક શાળામાં યોજાયેલ મેડિકલ કેમ્પ તથા ચશ્મા વિતરણ કાર્યક્રમ

ગણેશગઢ પ્રાથમિક શાળામાં યોજાયેલ મેડિકલ કેમ્પ તથા ચશ્મા વિતરણ કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ભાવનગર તાલુકાની ગણેશગઢ (ભાલ) પ્રાથમિક શાળામાં શિશુવિહાર સંસ્થા ભાવનગર તરફથી ગણેશગઢની પ્રાથમિક શાળામાં મેડીકલ કેમ્પ તથા વિનામૂલ્યે ચશ્મા વિતરણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકોનુ હિમોગ્લોબીન તપાસણી કરવામાં આવી. અને હિમોગ્લોબીન ઉણપવાળા બાળકોને દવા આપવામાં આવી હતી. ગામલોકોને ચશ્મા વિતરણ કરવામાં આવ્યુ. ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને તાવ, ખાંસી તથા અન્ય જરૂરી દવાઓનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં લગભગ 100થી વધુ ગામના લોકોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...