• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સોની લંગાળીયા સખીમંડળ દ્વારા રકતદાન કેમ્પનું કરાયું આયોજન

સોની લંગાળીયા સખીમંડળ દ્વારા રકતદાન કેમ્પનું કરાયું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ થેલેસેમિયાના બાળદર્દી�ઓના લાભાર્થે શ્રીમાળી સોની લંગાળીયા સખીમંડળ દ્વારા આગામી તા. 15-08-18 ને બુધવારે ભાવનગર શહેરના પરિમલ સ્થિત ગોવર્ધનનાથજીની હવેલીના સત્સંગહોલમાં સવારે 9.30 થી 1 બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં રકતદાતા�ઓને સ્મૃતિચિન્હથી સન્માનિત કરવામાં આવશે. સમસ્ત સોની સમાજના યુવાનોને બહોળી સંખ્યામાં રકતદાન કરવા સખીમંડળ દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...