• Home
  • Saurashtra
  • Latest News
  • Bhavnagar City
  • Bhavnagar - મલેશિયામાં 1500 મીટર વોકની સ્પર્ધામાં વિણાબેનને બ્રોન્ઝ મેડલ

મલેશિયામાં 1500 મીટર વોકની સ્પર્ધામાં વિણાબેનને બ્રોન્ઝ મેડલ

ભાવનગર ઃ મલેશિયા ખાતે તાજેતરમાં યોજાયેલી માસ્ટરગેમની પેનલ 1500 મીટર વોકની સ્પર્ધામાં ભારતના પ્રતિનિધિ તરીકે...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:41 AM
Bhavnagar - મલેશિયામાં 1500 મીટર વોકની સ્પર્ધામાં વિણાબેનને બ્રોન્ઝ મેડલ
ભાવનગર ઃ મલેશિયા ખાતે તાજેતરમાં યોજાયેલી માસ્ટરગેમની પેનલ 1500 મીટર વોકની સ્પર્ધામાં ભારતના પ્રતિનિધિ તરીકે ભાવનગરના વીણાબહેન લંગાળીયાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને આંતર રાષ્ટ્રીય સ્તરે ભાવેણાનું તેમજ સમસ્ત સોની સમાજનું નામ રોશન કર્યુ છે. સોની સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા તેઓનો સન્માન સમારોહ યોજાશે.

X
Bhavnagar - મલેશિયામાં 1500 મીટર વોકની સ્પર્ધામાં વિણાબેનને બ્રોન્ઝ મેડલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App