ગોળીબાર રામદરબાર પરિવાર દ્વારા કરાશે સંગીતમય સંકિર્તન

ભાવનગર ઃ ગોળીબાર રામદરબાર પરિવાર દ્વારા આજે રાત્રે 9 થી 11 કલાક સુધી ગોળીબાર રામદરબાર સંગીતમય સંકિર્તન રમણીકભાઇ...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:41 AM
Bhavnagar - ગોળીબાર રામદરબાર પરિવાર દ્વારા કરાશે સંગીતમય સંકિર્તન
ભાવનગર ઃ ગોળીબાર રામદરબાર પરિવાર દ્વારા આજે રાત્રે 9 થી 11 કલાક સુધી ગોળીબાર રામદરબાર સંગીતમય સંકિર્તન રમણીકભાઇ વિઠ્ઠલભાઇના અશોકભાઇ ડોડીયાની તીથી નિમીતે રજપૂત જ્ઞાતિની વાડી વિભાગ નં.1 નવાપરા જુની આરટીઓ સામે ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે. ધર્મપ્રેમીએ લાભ લેવો.

X
Bhavnagar - ગોળીબાર રામદરબાર પરિવાર દ્વારા કરાશે સંગીતમય સંકિર્તન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App