તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહનું આયોજન

દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સભ્યોના તેજસ્વી તારલા�ઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ આગામી તા. 21.10.2018 ના રોજ રાસ ગરબાની સ્પર્ધા અને ઇનામ વિતરણનો કાર્યક્રમ સાનવી રીસોર્ટ, નિષ્કલંક મહાદેવ પાસે, કોળીયાક ખાતે બપોરે 3 થી રાત્રીના 11 સુધી ભોજન સમારોહ સાથે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...