વિઠ્ઠલવાડી વિમલનાથ જિનાલયે ભવ્ય અંગરચના કરવામાં આવશે

ભાવનગર ઃ ભાવનગર શ્વે.મૂ.પૂ.તપાસંઘ સંચાલીત વિઠ્ઠલવાડી જૈન દેરાસરમાં તા.12-9-18ને બુધવારના રોજ વિમલનાથ ભગવાનની ભવ્યાતિ...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:40 AM
Bhavnagar - વિઠ્ઠલવાડી વિમલનાથ જિનાલયે ભવ્ય અંગરચના કરવામાં આવશે
ભાવનગર ઃ ભાવનગર શ્વે.મૂ.પૂ.તપાસંઘ સંચાલીત વિઠ્ઠલવાડી જૈન દેરાસરમાં તા.12-9-18ને બુધવારના રોજ વિમલનાથ ભગવાનની ભવ્યાતિ ભવ્ય અંગ રચના કરવામાં આવશે. તેમજ રાત્રે ભાવના ભવાશે જેમા રામનભાઇ, કૃણાલીબેન, જયભાઇ તેની મંડળી સાથે ભાવના ભાવશે. સકલ સંઘે દર્શનાર્થે પધારવુ.

X
Bhavnagar - વિઠ્ઠલવાડી વિમલનાથ જિનાલયે ભવ્ય અંગરચના કરવામાં આવશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App