• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ

ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ શહેરના સુભાષનગરના ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના શાળા-કોલેજના તેજસ્વી તારલાઅોને પ્રોત્સાહિત કરવા માટે ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા નોટબુક તથા ઇનામ વિતરણનો કાર્યક્રમ આગામી માસમાં યોજાશે. જેના આયોજન અંગે ચર્ચા-વિચારણા કરવા માટે તા. 6-8 ને સોમવારે રાત્રે 9.30 કલાકે શહેરના સુભાષનગરમાં મીરાપાર્કની પાછળ આવેલા નટરાજ ફાર્મમાં યોજાનારી મીટીંગમાં સર્વેને ખાસ હાજર રહેવા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...