દશા ઝારોળા જ્ઞાતિ દ્વારા હિમજા માતાજીના મંદિરે હવન

ભાવનગર ઃ દશા ઝારોળા જ્ઞાતિ દ્વારા હિમજા માતાજીના મંદિરે ભાદરવા શુદ 6ને શનિવાર તા.15ને હિમજા માતાજીના હવનમાં શ્રીફળ...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:40 AM
Bhavnagar - દશા ઝારોળા જ્ઞાતિ દ્વારા હિમજા માતાજીના મંદિરે હવન
ભાવનગર ઃ દશા ઝારોળા જ્ઞાતિ દ્વારા હિમજા માતાજીના મંદિરે ભાદરવા શુદ 6ને શનિવાર તા.15ને હિમજા માતાજીના હવનમાં શ્રીફળ હોમવાનો સમય સાંજે 6 કલાકનો રાખેલ છે. તેમજ પાંચમને શુક્રવારે તથા છઠ્ઠને શનિવારે જ્ઞાતિ ભોજનનો સમય સાંજે 7-30 કલાકે રાખેલ છે.સર્વે જ્ઞાતિજનોએ પધારવુ તેમજ જે વિઘાર્થીએ માર્કશીટ આપવાની બાકી હોય તેણે જ્ઞાતિ કાર્યાલયમા પહોંચતી કરવાની રહેશે.

X
Bhavnagar - દશા ઝારોળા જ્ઞાતિ દ્વારા હિમજા માતાજીના મંદિરે હવન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App