તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ગોપાલલાલજીની બંને હવેલીમાં ચાંદીના હિંડોળા દર્શન, કીર્તન સમાજ કરાશે

ગોપાલલાલજીની બંને હવેલીમાં ચાંદીના હિંડોળા દર્શન, કીર્તન સમાજ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ગોપાલલાલની હવેલી માળીનો ટેકરે, ચાંદીના હિંડોળાના દર્શન બુધવારે તા.22-8-18ના સાંજે 7-30 થી 9 કલાક સુધી તથા ગોપાલલાલની હવેલી, જમાદાર શેરીમાં ચાંદીના હિંડોળાના દર્શન સાંજે 7 થી 9 કલાક સુધી બંને હવેલી, કિર્તન સમાજ રાખેલ છે. તો ભાવનગરના દરેક વૈષ્ણવોએ દર્શનનો લાભ લેવો.

અન્ય સમાચારો પણ છે...