તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar અંધ ઉદ્યોગશાળાના સર્વે પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા ગરબાનું નિર્માણ થયું

અંધ ઉદ્યોગશાળાના સર્વે પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા ગરબાનું નિર્માણ થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરઃ આગામી નવરાત્રી મહોત્સવને અનુલક્ષીને શહેરના વિદ્યાનગરમાં આવેલી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગશાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા બનાવેલી પારંપારિક અવનવી ડિઝાઇનવાળા ગરબાની ખરીદી કરી તેઓને પ્રોત્સાહિત કરવા વિનંતી કરાઇ છે. સંસ્થાના ઉદ્યોગ વિભાગમાં ગરબાનું વેચાણ શરૂ છે. આ અંગે વધુ માહિતી માટે સંસ્થામાં સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...