સિન્ધુનગરમાં સત્સંગ ઝૂલણ જામેલો કાર્યક્રમ

Bhavnagar - સિન્ધુનગરમાં સત્સંગ ઝૂલણ જામેલો કાર્યક્રમ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:40 AM IST
ભાવનગર ઃ સિન્ધી સમાજ દ્વારા પરંપરાગત રીતે ચાલીસા વ્રતની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે.આગામી તા. 16 ને રવિવારે ચાલીસા વ્રતની પૂર્ણાહુતિ થશે. આ નિમીત્તે શહેરના વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. સિન્ધુનગરમાં ઝુલેલાલ મંદિરમાં તા.12ને બુધવારે રાત્રે 10 કલાકે મુંબઇના વસણશાહ દરબારના છોટે નવાબ સાંઇ છોટુરામ સાહેબનો સત્સંગ ઝુલણ જો મેલો કાર્યક્રમ યોજાશે.

X
Bhavnagar - સિન્ધુનગરમાં સત્સંગ ઝૂલણ જામેલો કાર્યક્રમ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી