તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar ભાવનગરના સ્કાઉટ તેમજ ગાઇડ વેળાવદર અભ્યારણ્યની મુલાકાતે

ભાવનગરના સ્કાઉટ તેમજ ગાઇડ વેળાવદર અભ્યારણ્યની મુલાકાતે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ સપ્તાહની પુર્ણાહુતિ નિમીત્તે ગિજુભાઇ કુમાર મંદિર તેમજ દક્ષિણામૂર્તિ કુમાર મંદિરમાં રાજય પુરસ્કારની તૈયારી કરતા સ્કાઉટ-ગાઇડ માટે વેળાવદર અભ્યારણ્ય નેશનલ પાર્કની મુલાકાત અને વન્ય પ્રાણી અંગેની જાગૃતતા માટેનો વન ડે કેમ્પ તા.8 ને સોમવારે સવારે 7 થી રાત્રીના 8 સુધી યોજાશે. સાથે વન ભોજન, મેદાની રમતો, ગીતો, હર્ષનાદ થશે.

અન્ય સમાચારો પણ છે...