કીડનીને લગતા રોગો, વારંવાર થતી પથરીની ફ્રીમાં સારવાર કરાશે

Bhavnagar - કીડનીને લગતા રોગો, વારંવાર થતી પથરીની ફ્રીમાં સારવાર કરાશે

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:40 AM IST
ભાવનગર ઃ સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડીકલ કોલેજ હોસ્પીટલ દ્વારા સંચાલીત સંસ્થાની કોલેજ ઓપીડી સીદસર ખાતે તા.12-9 બુધવારના સવારે 9 થી 1, સાંજે 4 થી 6 કીડનીને લગતા રોગો, વારંવાર થતી પથરી વગેરે રોગોના દર્દીઓ માટે નિષ્ણાંત ટીમ દ્વારા તદ્ન વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે.

X
Bhavnagar - કીડનીને લગતા રોગો, વારંવાર થતી પથરીની ફ્રીમાં સારવાર કરાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી