તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરમાં સર્વજ્ઞાતિય સમુહલગ્નોત્સવ યોજાશે

મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરમાં સર્વજ્ઞાતિય સમુહલગ્નોત્સવ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદગૃહસ્થોના સહયોગથી તા.25ને રવિવારે સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ પ.પૂ. મહામંડલેશ્વર 1008 સ્વરૂપાનંદ સરસ્વતીજીના સાનિધ્યમાં યોજાશે.સમુહલગ્નના ફોર્મ અને વધુ માહિતી માટે સોમથી શનિ સવારે 10 થી 12 ટ્રસ્ટના કાર્યાલય (એલ.આઇ.જી.-24, સોમનાથ મંદિર પાસે, આનંદનગર,ભાવનગર) ખાતે સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...