• Home
  • Saurashtra
  • Latest News
  • Bhavnagar City
  • Bhavnagar - સામુદ્રિ માતાજીના પાટોત્સવ નિમિતે સામૃદ્રિ માતાજીના મંદિરે હવન કરાશે

સામુદ્રિ માતાજીના પાટોત્સવ નિમિતે સામૃદ્રિ માતાજીના મંદિરે હવન કરાશે

ભાવનગર ઃ સોરઠીયા વણિક જ્ઞાતિજનો માટે ભાદરવા શુદ 6ના સામુદ્રિ માતાજીના પાટોત્સવ નિમિતે તા.15-9 શનિવારે હવનનુ...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:40 AM
Bhavnagar - સામુદ્રિ માતાજીના પાટોત્સવ નિમિતે સામૃદ્રિ માતાજીના મંદિરે હવન કરાશે
ભાવનગર ઃ સોરઠીયા વણિક જ્ઞાતિજનો માટે ભાદરવા શુદ 6ના સામુદ્રિ માતાજીના પાટોત્સવ નિમિતે તા.15-9 શનિવારે હવનનુ સામૃદ્રિ માતાજીના મંદિર શેલારશા દરબારગઢ ખાતે આયોજન કરેલ છે.જેનુ બીડુ હોમવાનો સમય સાંજે 5-30 કલાકે રાખેલ છે. પાટ ઉપર બેસવાની છચ્છા હોય તેઓએ અનિલભાઇ ગોર 9898302046, જશુભાઇ ગાંધીનનામ નોંધાવવા તેમજ તેજ દિવસે સાંજે 7-30 કલાકે પારેખની મોટાતડની વાડીમાં જ્ઞાતિભોજન રાખેલ છે.

X
Bhavnagar - સામુદ્રિ માતાજીના પાટોત્સવ નિમિતે સામૃદ્રિ માતાજીના મંદિરે હવન કરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App