Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - અનંતવાડીમાં કેવડા ત્રીજ પુજા વિધિ કરાવાશે

અનંતવાડીમાં કેવડા ત્રીજ પુજા વિધિ કરાવાશે

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:40 AM

Bhavnagar News - ભાવનગર ઃ તારીખ 12-9-18ને બુધવારના રોજ બપોરે 12 થી 4 કલાક સુધી અનંતવાડી વૃંદાવન વિહારી સોસાયટી પ્લોટ નં.13/સી/ ભાવનગર ખાત...

  • Bhavnagar - અનંતવાડીમાં કેવડા ત્રીજ પુજા વિધિ કરાવાશે
    ભાવનગર ઃ તારીખ 12-9-18ને બુધવારના રોજ બપોરે 12 થી 4 કલાક સુધી અનંતવાડી વૃંદાવન વિહારી સોસાયટી પ્લોટ નં.13/સી/ ભાવનગર ખાત કેવડા ત્રીજ પુજા વિિધ કરાવવામાં આવશે. ચંદુભાઇ બી.દવે કેવડા ત્રીજ પુજા વિધિ કરાવશે. વધુ માહીતી માટે 9712548286નો સંપર્ક કરવો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ