તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar મોઢ ચાતુર્વેદી રાજગોર સમવાય જ્ઞાતિ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણીનું આયોજન

મોઢ ચાતુર્વેદી રાજગોર સમવાય જ્ઞાતિ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણીનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ મોઢ ચાતુર્વેદી રાજગોર સમવાય જ્ઞાતિ દ્વારા તા.10 થી આગામી તા. 18 �ઓકટોબર દરમિયાન નવરાત્રી પર્વની ઉજવણીનું કારોબારી અને મહિલા મંડળ દ્વારા ભાવનગર શહેરના હલુરીયા ચોકમાં આવેલી જ્ઞાતિની વાડીમાં આયોજન કરવામાં આવેલ છે. આ નવરાત્રી મહોત્સવમાં જ્ઞાતિજનોને વિશાળ સંખ્યામાં સહભાગી થવા કારોબારી દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...