દાદાસાહેબ આંયબિલ ભવનમાં એકધાનના આયંબિલ કરાવાશે

ભાવનગર ઃ દાદાસાહેબ જૈન સોસાયટી દાઠાવાળા આયંબિલ ભવન દાદાસાહેબ વિભાગમાં પ.પુ..આ.વિજય હેમચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:40 AM
Bhavnagar - દાદાસાહેબ આંયબિલ ભવનમાં એકધાનના આયંબિલ કરાવાશે
ભાવનગર ઃ દાદાસાહેબ જૈન સોસાયટી દાઠાવાળા આયંબિલ ભવન દાદાસાહેબ વિભાગમાં પ.પુ..આ.વિજય હેમચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની શુભ નિશ્રામાં તા.12-9 બુધવારના રોજ એક ધાન (મગ)ના તથા રેગ્યુલર આયંબિલ કરાવવામાં આવશે. તો દરેક આરાધકોએ બહોળી સંખ્યામાં ધર્મ લેવા અનુરોધ કરાયો છે. પૂ.મ.આ .શ્રીનુ વ્યાખ્યાન નિયમિત સવારે 8-30 કલાકથી 9-30 કલાક હોય છે. દરેકે ધર્મલાભ લેવો.

X
Bhavnagar - દાદાસાહેબ આંયબિલ ભવનમાં એકધાનના આયંબિલ કરાવાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App