તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar વહિવટી તંત્ર દ્વારા ભાવનગર તાલુકા સ્વાગત કાર્યક્રમનું કરાયેલું આયોજન

વહિવટી તંત્ર દ્વારા ભાવનગર તાલુકા સ્વાગત કાર્યક્રમનું કરાયેલું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ વહિવટી તંત્ર દ્વારા ઓકટોબર માસના તાલુકા સ્વાગત કાર્યક્રમનું આગામી તા.24.10.2018 ના રોજ સવારે 11 કલાકે ભાવનગર શહેરના જેલ રોડ પરની તાલુકા મામલતદાર કચેરીમાં આયોજન કરવામાં આવેલ છે. ભાવનગર તાલુકાના પ્રજાજનોએ તેમના પ્રશ્નો આગામી તા. 15.10 સુધીમાં અત્રેની કચેરીમાં સાદી અરજીમાં પહોંચાડી આપવા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...