તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાયન્સ અને લાયનેસ કલબ દ્વારા બમ્પર હાઉસી રમાડાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરઃ લાયન્સ અને લાયોનેસ કલબ ઓફ ભાવનગર (વેસ્ટ) દ્વારા તારીખ 22-8-18ને બુધવારના રોજ બપોરના 2 કલાકે બમ્પર હાઉસીનુ આયોજન યશવંતરાય નાટયગૃહ ખાતે યોજાશે. જેમા ખાસ અમદાવાદથી હાઉસી માસ્ટર આવીને અલગ અંદાજથી હાઉસી રમાડશે. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને આયોજકો દ્વારા રૂપીયા 2000 જેટલા ગીફટ હેમ્પર તેમજ કુપન આપવામાં અને હાઉસીના વિજેતા સ્પર્ધો માટે ખૂબજ મોટા બમ્પર ઇનામો ગોલ્ડ, સિલ્વર, ઇલેકટ્રોનિક, ટેબલવેર, ફૂડ પ્રોડકટ, સલુન સર્વિસીસ વિગેરે ધણા મોટા ઇનામો રખાયા છે.આ પ્રોગ્રામ ફકત મહિલાઓ તેમજ આમંત્રિત પુરતો છે. મર્યાદિત કાર્ડ હોવાથી ભૂમિ સરવૈયા 9429588233 કાજોલ સરવૈયા 9426161552નો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...