Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - શિશુવિહારમાં પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં મોતીયાના ઓપરેશન ફ્રીમાં કરાશે

શિશુવિહારમાં પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં મોતીયાના ઓપરેશન ફ્રીમાં કરાશે

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:40 AM

ભાવનગર ઃ શિશુવિહાર સંસ્થા આયોજીત હરીશભાઇ ઇન્દુલાલ ભટ્ટના જન્મદિન પ્રસંગે તા.28 શુક્રવારે 9 થી 11 શિશુવિહારમાં...

  • Bhavnagar - શિશુવિહારમાં પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં મોતીયાના ઓપરેશન ફ્રીમાં કરાશે
    ભાવનગર ઃ શિશુવિહાર સંસ્થા આયોજીત હરીશભાઇ ઇન્દુલાલ ભટ્ટના જન્મદિન પ્રસંગે તા.28 શુક્રવારે 9 થી 11 શિશુવિહારમાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે.આ યજ્ઞમાં વિનામૂલ્યે આંખ તપાસ કરી આંખના ડ્રોપ્સ અપાશે તથા મોતીયાના ઓપરેશન કરી નેત્રમણી મુકી અપાશે. ઉપરાંત ચશ્માના નંબર કાઢી ઓપરેશનવાળાને ચશ્મા અપાશે. જેને આંખ તપાસ કરાવવી હોય તેણે સવારે 9 કલાકે શિશુવિહારમાં રેશનકાર્ડ, ચુંટણીકાર્ડની ઝેરોક્ષ સાથે હાજર રહેવુ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending