તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ

ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા વિકાસ ટ્રસ્ટ સુભાષનગર દ્વારા ફકત સુભાષનગર વિસ્તારના કારડીયા રાજપુત સમાજના ધો.1 થી 12ના વર્ષ 2018માં ઉર્તીણ થયેલ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તા.19-8ને રવિવારના રોજ બપોરના 3-30 થી 6-30 જેસીસ ભવન શિવાજી સર્કલ પાસે શહેર ફરતી સડક રોડ ભાવનગર ખાતે રાખેલ છે. તો તમામે હાજરી આપવી.સમાજના દરેક વાલીઓ, સમાજના મંડળો, સંઘના અગ્રણીઓ, કારોબારી સભ્યોએ હાજર રહેવુ.

અન્ય સમાચારો પણ છે...