Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - શિવાનંદજીના ગ્રંથ મન અને તેનુ રહસ્ય નિયંત્રણ પરનો માતૃ સત્સંગ કાર્યક્રમ

શિવાનંદજીના ગ્રંથ મન અને તેનુ રહસ્ય નિયંત્રણ પરનો માતૃ સત્સંગ કાર્યક્રમ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:40 AM

ભાવનગર ઃ દિવ્ય જીવન ભાવનગર શાખાના ઉપક્રમે સ્વામી શિવાનંદજીના ગ્રંથ મન તેનુ રહસ્ય અને નિયંત્રણ પરનો માતૃ...

  • Bhavnagar - શિવાનંદજીના ગ્રંથ મન અને તેનુ રહસ્ય નિયંત્રણ પરનો માતૃ સત્સંગ કાર્યક્રમ
    ભાવનગર ઃ દિવ્ય જીવન ભાવનગર શાખાના ઉપક્રમે સ્વામી શિવાનંદજીના ગ્રંથ મન તેનુ રહસ્ય અને નિયંત્રણ પરનો માતૃ સત્સંગનો કાર્યક્રમ તા.12-9-18ને બુધવારના રોજ સાંજે 4-30 સથી 5-30 કલાક સુધી શિવાનંદ આશ્રમ શિવાજી સર્કલ બેંક ઓફ ઇન્ડીયા સામે સુભાષનગર રીંગ રોડ પર રાખેલ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending