તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar શહેરની વી.સી. લોઢાવાળા હોસ્પિટલમાં વિનામૂલ્યે રસીકરણ કેન્દ્ર કાર્યરત રહેશે

શહેરની વી.સી. લોઢાવાળા હોસ્પિટલમાં વિનામૂલ્યે રસીકરણ કેન્દ્ર કાર્યરત રહેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ભાવનગર મહાનગરપાલિકાના સહકારથી શહેરના પથિકાશ્રમ નજીક આવેલી વી.સી. લોઢાવાળા હોસ્પિટલમાં દર શનિવારે સવારે 10 થી 12 ફ્રી રસીકરણ કેન્દ્ર કાર્યરત રહેશે. જેમાં બી.સી.જી., પોલીયો, હિપેટાઇટીસ-બી,�ઓરી, પેન્ટાવેલન્ટ, વિટામીન-એ, ત્રિગુણી,ધનુરની રસી અાપવામાં આવશે. તેમજ સગર્ભાબહેનોને લોહતત્વની ગોળી�ઓ અપાશેે.

અન્ય સમાચારો પણ છે...