બળવંત પારેખ વિજ્ઞાનનગરીમાં નાના-મો ટા માટે વિજ્ઞાન સફર

ભાવનગર ઃ બળવંત પારેખ વિજ્ઞાનનગરીમાં 100થી વધુ સાયન્સ મોડેલ, 3 ડી ફિલ્મ, જીવ વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન,...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:40 AM
Bhavnagar - બળવંત પારેખ વિજ્ઞાનનગરીમાં નાના-મો ટા માટે વિજ્ઞાન સફર
ભાવનગર ઃ બળવંત પારેખ વિજ્ઞાનનગરીમાં 100થી વધુ સાયન્સ મોડેલ, 3 ડી ફિલ્મ, જીવ વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, ગણિત પ્રયોગશાળા, બ્રેઇનજીમ જેવા અલગ અલગ પઝલ, ગણિતના કોયડાઓ દ્વારા વિજ્ઞાન સફર કરાવવામાં આવશે. એજયુકેશન ફિલ્મ શોનુ આયોજન સાંજે 4 થી 6 રહેશે.

X
Bhavnagar - બળવંત પારેખ વિજ્ઞાનનગરીમાં નાના-મો ટા માટે વિજ્ઞાન સફર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App