તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar ભાવનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પૂર્વ ધારાસભ્યની રજૂઆત

ભાવનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પૂર્વ ધારાસભ્યની રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ગત ચોમાસાની ઋતુમાં ઓછા વરસાદનાં કારણે ખેડુતો ઉપર દુષ્કાળ જેવી કુદરતી આપત્તિ આવી પડી હોય અને ખેડુતોનાં પાક નિષ્ફળ ગયા હોય, જેના અનુસંધાને ભાવનગર જિલ્લાનાં ભાવનગર, વલ્લભીપુર, ઉમરાળા, ગારિયાધાર, પાલીતાણા, શિહોર, તળાજા, ઘોઘા, મહુવા તથા જેસર તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પાલીતાણાનાં પુર્વ ધારાસભ્ય અને ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ, પ્રવિણભાઇ રાઠોડે ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...