તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • }બ્રહ્મક્ષત્રિયમહિલા મંડળ મંડળનીમીિટંગ આજે 4 કલાકે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની

}બ્રહ્મક્ષત્રિયમહિલા મંડળ મંડળનીમીિટંગ આજે 4 કલાકે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

}બ્રહ્મક્ષત્રિયમહિલા મંડળ

મંડળનીમીિટંગ આજે 4 કલાકે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી સ્ટેશન રોડ ખાતે રાખેલ છે. સભ્ય બહેનોએ હાજર રહેવુ.

}ખરકજ્ઞાતિ યુવા વિકાસ ઝોન 2 ભાવનગર

ભાવનગરઝોન-2માંવસતા ખરક જ્ઞાતિ યુવા વિકાસ મંડળના સભાસદોની મીિટંગ આજે રાત્રે 8-30 કલાકે ગોવિંદભાઇ હરખાભાઇ સેંતા સિધ્ધિ વિનાયક ટાઉનશીપ પ્લોટ નં.68 નવારીંગ રોડ ખાતે રાખેલ છે.

}કાળીયાબીડમોચી સમાજ જોગ

કાળીયાબીડમાંવસતા મોચી સમાજના પરિવારની મીિટંગ તા.6 રવિવારે સાંજે 4 કલાકે સોલંકી મોહનભાઇ કેશવભાઇ સી/628 આનંદ હોલ પાછળ કાળીયાબીડ રાખેલ છે.

}જોશીપરિવાર ભાદ્રવાજ ગોત્ર

મીરાપરીખોડીયાર માતાજી (ભાદ્રોડ) ખાતે ચૈત્ર માસમાં હવન યોજવા માટેની તેમજ યજ્ઞમાં બેસવા માટેન ચર્ચા કરવા મીટિંગનુ આયોજન તા.6 રવિવારે સાંજે 8-30 કલાકે નિર્મળેશ્વર મહાદેવ મંદિર નિર્મળનગર રાખેલ છે.

}વડના.બ્રા.મહિલા મંડળ

મંડળનીમીિટંગ આજે સાંજે 5 કલાકે જ્ઞાતિની વાડીમાં રાખેલ છે.

}મોઢચા.રા.સ.જ્ઞાતિ જોગ

કપુરીયાઉપાધ્યાય દ્વારા તા.13 રવિવારના પંચકુંડી યજ્ઞ આયોજન કરેલ છે. તે અંગે યજમાનો, યજ્ઞના આચાર્ય, રસોયાએ તા.6 રવિવારે સાંજે 5 કલાકે જ્ઞાતિની વાડીમાં મીિટંગ છે. તા.13ના સાંજે 6-30 કલાકે સમસ્ત મો.ચા.રા.સ.જ્ઞાતિજનોએ મહાપ્રસાદ લેવા પધારવુ.

}ભાવનગરજિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘ

સંઘસાથે જોડાયેલ શાળા જે સ્કાઉટ ગાઇડ રાજય પુરસ્કાર એવોર્ડની તૈયારી કરી રહયા છે. તેની મીિટંગ તેમજ જેમણે રાજય પુરસ્કાર પાસ કરી લીધેલા છે. તે સ્કાઉટ ગાઇડ અને અમદાવાદ મુકાયે યોજાયેલ રાજયરેલીમાં ભાગ લીધેલ સ્કાઉટ ગાઇડની મીટિંગ તા.6 રવિવારે 4 કલાકે દક્ષિણામૂર્તિ બાલ પમરાટના મેદાનમાં રાખેલ છે.

}સંઘવીધાસલ ભવાની મહિલા મંડળ

મંડળનીમીિટંગ સંઘવી વિલાસબેન ધીરજલાલ અન્નપૂર્ણા ફલેટ 204 શિલ્પીનગર કાળનાળા ખાતે આજે બપોરે 3 કલાકે રાખેલ છે.

}રામીમાળી કનાડા કુટુંબ

કુટુંબનીમીિટંગ માતાજીના મઢ બાબતેની ચર્ચા વિચારણા કરવા આજે રાત્રે 9-30 કલાકે રમેશભાઇ જમનાદાસભાઇ કનાડા ઓમપાર્ક દુર્ગા પ્લોટ નં.2228/જે વરલ હાઉસની બાજુમાં વાઘાવાડી રોડ ખાતે રાખેલ છે.

}ગાયત્રીપરિવાર

ભારતીયસંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા-15ના ઇનામ વિતરણનો કાર્યક્રમ ગાયત્રી પરિવારના પરિજનો તથા શિક્ષકો, આચાર્યની ઉપસ્થિતિમાં તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તા.6 રવિવારના સવારે 9 કલાકે ગાયત્રીધામ રાજકોટ હાઇવે ચિત્રા ખાતે કરવામાં આવશે.

}ખરકજ્ઞાતિ યુવક મિત્ર મંડળ

મંડળનીમીટિંગ આજે રાત્રે 9 કલાકે ટાઢા ભાયાભાઇ માવજીભાઇના નિવાસે કાળીયાબીડ રામમંત્ર મંદિર પાસે રાખેલ છે.

}વડનગરાનાગર જ્ઞાતિ

તા.24થી 26 ના અંબાજી પ્રવાસ, રાત્રી પૂજામાં રસ ધરાવતા અને ભાગ લેનાર જ્ઞાતિજનોની મીિટંગ આજે સાંજે 6-15 કલાકે કે.કે.વીલા આંબાવાડી બસ સ્ટેન્ડ પાસે રાખેલ છે.

}શ્રીરામી માળી મકવાણા કુટુંબ

માસીકમીટિંગ કિશોરભાઇ મગનભાઇ પ્લોટ નં.26 રામતીર્થ સોસાયટી સરકારી શાળા લંબે હનુમાનની પાછળ સરદારનગર રાત્રે 9-30 કલાકે રાખેલ છે.

}નેસ્ટપ્લે હાઉસમાં ગ્રાંડ પેરન્ટસ મીટિંગ

બાળકોનાદાદા,દાદી, નાના,નાનીની મીિટંગ રવિવાર તા.6ના સવાે 9-30 કાલકે નેસ્ટના ગાર્ડનમાં રાખેલ છે.

}ભાવનગરજિલ્લા શિક્ષણાધિકારી

જિલ્લાનીતમામ બિન સરકારી ગ્રાન્ટેડ શાળાના આચાર્ય ઉ.મા.શાળાઓમા શિક્ષકોની ભરતી કરવા માટે બાબતે આપની શાળામાં શિક્ષણ વિભાગના તા.17/12ના ઠરાવ અંગે મળવાપાત્ર શિક્ષકો મુજબ તા.31-5-16ની સ્થિતીની ચોખ્ખી ખાલી જગ્યાની માહીતી નિયત પત્રકમાં રોસ્ટર પોઇન્ટ, અનામત કેટેગરી,સ્ત્રી અનામત કાર્યભાર પત્રક અ.બ.ક પત્રક સહીતની માહીતી પગારબીલ કેમ્પમાં આપની શાળાના શિક્ષણ નિરીક્ષકને આપવા.

}લોકોલેજના વિઘાર્થી

માર્ચ16ની તા.8થી શરૂ થતી પરીક્ષાના સીટનંબર કોલેજના નોટીસ બોર્ડ પર મુકવામાં આવેલ છે.

}સ્વામીનારાયણકોલેજ

બીસીએ,બીકોમ, બીબીએના સેમેસ્ટ સિસ્ટમના વિદ્યાર્થી માર્ચ એપ્રિલ 16માં લેવાનાર પરીક્ષાના સીટનંબર કોલેજના નોટીસ બોર્ડ પર મુકાયેલ છે.

}રેડીયોકાર્યક્રમ

8માર્ચ આતંરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંઘ્યા પર સંસ્કૃતાના મંત્રી અને સ્ટેટબેંક ઓફ ઇન્ડીયાના રીસેપ્સનીસ્ટ ટેલી ઓપરેટર શશિકલા ધંધુકીયાની નારી શકિત આધારીત હિન્દી કહાની નારી તૂ હૈ ન્યારી તા.7 સોમવારે રાત્રે 9-16 કલાકે હિન્દી કથાલોક કાર્યક્રમ અંતર્ગત આકાશવાણી રાજકોટ પરથી પ્રસારીત થશે.

}ગાંધીમહિલા કોલેજ

બીકોમ,બીએમએસ, બીએ ભાગ 3ની 14-15ના વર્ષની જે બહેનોએ ડીગ્રીના ફોર્મ ભર્યા હોય તેની ડીગ્રી આવ ગયેલ છે. તા.5ના 11 કલાકે લઇ જવી એમ.એ ભાગ 2, એમકોમ ભાગ 2 14-15ના વર્ષ ડીગ્રી ફોર્મ ભર્યા હોય તેની ડીગ્રી આવી ગયેલ છે. તા.5ના 12 કલાકે લઇ જવી.

}એમ.જે.કોલેજ

એપ્રિલમે 16 પરીક્ષા એફવાય બીકોમ, એસવાય બીકોમ, ટીવાય બીકોમ વાર્ષિક પધ્ધતિ પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરી ચલણ કઢાવી હજુ સુધી કોલેજમાં પે એટ કોલેજ કરાવી ગયેલ નથી તેણે આજે અાધારો સાથે રજુ કરી દેવા.

અન્ય સમાચારો પણ છે...