તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિ.ની વેબસાઇટની ક્ષતિઓ સુધારવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : એમ.કે. ભાવનગર યુનિવર્સિટી દ્વારા હાલ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ છે તથા અનેક અભ્યાસક્રમના પરિણામ જાહેર થઇ રહ્યા છે ત્યારે વેબસાઇટ ખૂબ ધીમી ગતિએ ચાલે છે અને ઘણીવાર બંધ થઇ જતી હોય વિદ્યાર્થીઓને ભારે હેરાનગતિ વેઠવી પડતી હોય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વેબસાઇટની ક્ષતિઓ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...