• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • શાળાઓમાંથી અક્ષય પાત્રની વસ્તુઓ પગ કરી જતી હોવાની વ્યાપક ફરિયાદ

શાળાઓમાંથી અક્ષય પાત્રની વસ્તુઓ પગ કરી જતી હોવાની વ્યાપક ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | મહાનગર પાલિકાની શાળા�\\\"માં હાલમાં અક્ષયપાત્ર દ્વારા ભોજન પીરસવામાં આવી રહ્યું છે. બાળકોને ગરમા ગરમ ભોજન મળી રહે તે માટે દરેક શાળામાં ગરમ રાખવાની વસ્તુ�ઓ આપવામાં આવી છે પરંતુ ઘણી શાળાના શિક્ષકો અક્ષયપાત્ર દ્વારા આપવામાં આવેલી વસ્તુ�ઓ પોતાના ઉપયોગ માટે ઘરે લઈ જતા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. તાજેતરમાં શાળા નંબર 28ના શિક્ષક દ્વારા અક્ષયપાત્રની વસ્તુ ઘરે લઇ જતાં હોવાની ફરિયાદ શિક્ષણ સમિતિના સભ્ય દ્વારા જ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...