મહારાજા સાહેબની પ્રતિમાની જાળવણી કરવા માંગણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાવનગર યુનિવર્સિટિ કેમ્પસ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા મુકાયેલી છે, પરંતુ તેની પુરતી જાળવણી થતી નહીં હોવાનો રોષ એનએસયુઆઇ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે, જેમા જણાવાયુ છે કે, તાત્કાલિક ધોરણે આ પ્રતિમાની જાળવણી કરવામાં આવે અને પ્રતિમાની ઉપર ડોમ બનાવવામાં આવ, જેથી તેની જાળવણી થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...