• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર ડિવિ.ના વિવિધ રેલવે સ્ટેશનો પર DRMનું ઇન્સ્પેક્શન

ભાવનગર ડિવિ.ના વિવિધ રેલવે સ્ટેશનો પર DRMનું ઇન્સ્પેક્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરપ્રાઇઝ ચેકીંગને બદલે અગાઉથી જાણ કરી ને થતાં હોવાની બૂમ

ટ્રાન્સ્પોર્ટેશન રિપોર્ટર | ભાવનગર | 16 જાન્યુઆરી
ભાવનગર રેલવેના ડીઆરએમ રૂપા શ્રીનિવાસન દ્વારા તા. 15 અને 16 દરમ્યાન રેલવે અધિકારી�ઓના વિશાળ કાફલા સાથે ડીવીઝનના સોમનાથથી ભક્તિનગર સેક્શન તેમ જ ડીવીઝનના અન્ય વિસ્તારોમાં આવતા સ્ટેશનોમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં વેરાવળ, કેશોદ, માળિયા હાટિના, લુશાલા, જૂનાગઢ, જેતલસર, નવાગઢ, ગોંડલ, રીબડા, ભક્તિનગર સહિતના સ્ટેશનો આવરી લેવાયા.

રેલવેમાં અધિકારી�ઓ દ્વારા અગાઉથી જાણ કરીને ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોવાને કારણે જે તે સ્ટેશનની સફાઇ વગેરે બાબતો સુંદર દેખાય તેમ જ કાગળ પરની વિવિધ સ્થિતિ�ઓ પણ અધિકારી�ઓના આગમન પૂર્વે સુધારી લેવાય છે.

અન્ય સમાચારો પણ છે...