તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક લાખથી વધુ BSNL મોબાઇલ ધારકો વધ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ખાનગી મોબાઇલ કંપનીઓ સામે ટકી રહેવા બીએસએનએલ દ્વારા 1લી સપ્ટેમ્બરથી અનેકવિધ સ્કિમો મુકવામાં આવી છે ત્યારે હકીકત પણ કે ભાવનગર િજલ્લામાં છેલ્લા એક વર્ષમાં 1 લાખથી વધુ BSNL મોબાઇલ ગ્રાહકોમાં વધારો થયો છે. દર મહીને 9100થી વધુ મોબાઇલ ગ્રાહકોનો વધારો કરવા માટે ભાવનગર ડિવિઝનને ટાર્ગેટ અપાયો છે. હાલમાં લેન્ડ લાઇન સુવિધા ધીરે ધીરે ઘટી રહી છે ભાવનગર િજલ્લામાં હાલમાં 27,000 ગ્રાહકો લેન્ડ લાઇન ફોનનો ઉપયોગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...