• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |છેલ્લા બે દિવસથી ભાવનગર ટ્રાફીક શાખા દ્વારા ક્રેઇન દ્વારા

ભાવનગર |છેલ્લા બે દિવસથી ભાવનગર ટ્રાફીક શાખા દ્વારા ક્રેઇન દ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |છેલ્લા બે દિવસથી ભાવનગર ટ્રાફીક શાખા દ્વારા ક્રેઇન દ્વારા ફોર રસ્તામા અડચણરુપ ગેરકાયદેસર પાર્ક કરાયેલા ફોર વ્હીલ ને ટોઇંગ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમા ગત રાત્રીના ટ્રાફીક પોલીસે રાત્રીના પણ અહા જૂંબેશ ચાલુ રાખી શહેરના ઘોઘા સર્કલ,મહિલા કોલેજ સર્કલ, નવાપરા સહીતના વિસ્તારોમાંથી ક્રેઇન દ્વારા કુલ 6 વાહનો ઉપાડવામાં આવ્યા હતા અને વાહનોને એસપી કચેરી ખાતેના ગ્રાઉન્ડમા મુકવામા આવ્યા હતા.જયારે કે ગઇ કાલે પણ બે થી ત્રણ વાહનો ટોઇંગ કરવામા આવ્યા હતા.જોકે કામગીરી દરમિયાન તકનો લાભ લઇ 50 જેટલા વાહન ચાલકો પોતાનુ વાહન લઇ નાસી ગયા હતા

ભાવનગર શહેર ટ્રાફીક પોલીસે

6 વાહનો ટોઇંગ કરી ફટકાર્યો દંડ

અન્ય સમાચારો પણ છે...