• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • રસનાળ |ઢસા જંકશન ખાતે ફરિયાદી મહેશભાઇ વિનુભાઇ પરમાર ઓફીસમાં કામ

રસનાળ |ઢસા જંકશન ખાતે ફરિયાદી મહેશભાઇ વિનુભાઇ પરમાર ઓફીસમાં કામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રસનાળ |ઢસા જંકશન ખાતે ફરિયાદી મહેશભાઇ વિનુભાઇ પરમાર ઓફીસમાં કામ કરતા હતા.તે વખતે ગઢડાના સંજય ધનાભાઇ પરમાર,ઉષાબેન સંજયભાઇ પરમાર,ભાવનગરના વિજયાબેન રોહીતભાઇ હાવળીયા તથા લક્ષ્મીબેન આકાશભાઇ ડાઢીયાએ મહેશભાઇ .પર હુમલો કરી ઓફીસમાં તોડફોડ કરી મારમારી રૂ.5780 નુ નુકસાન પહો઼ચાડ્યાની ઉપરોકત ચારેય વ્યકીતઓ સામે ફરિયાદ નોંધાવાઇ હતી.

ઢસામાં ઓફીસમાં કામ કરતા ઇસમ

પર ત્રણ વ્યક્તિઓનો હુમલો

અન્ય સમાચારો પણ છે...