13 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
13 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

ભાવનગર| વરતેજ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપી હીતેષગીરી ઉર્ફે રમેશગીરી અનીરુધ્ધગીરી ગોૈસ્વામી બાવાજી (રહે.બોટાદ )વાળાને ગઢડા પોલીસે નિંગાળા બસ સ્ટેન્ડ પાસેથી દબોચી લઇ વરતેજ પોલીસને હવાલે કર્યો હતો. ગઢડા પોલીસે ગુનેગારોને પકડવા માટે સક્રિયા ઝુંબેશ શરૂ કરી છે અને તેના ભાગ રૂપે ગઢડા પોલીસની ટીમે છેલ્લા 9 દિવસમાં નાસતા ફરતા 3 આરોપી�ઓને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...